GSTV

STમાં નોકરી હોવાથી બિન સચિવાલયની પરિક્ષામાં હાજર ન રહી શક્યો, તો પછી તેની જગ્યાએ પરિક્ષા કોણ આપી આવ્યું ?

Last Updated on December 10, 2019 by Mayur

પ્રાંતિજમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલયની પરીક્ષામાં બેદરકારી સામે આવી છે. પ્રાંતિજના વદરાડ ગામના યુવકને નોટિસ ફટકારવામાં આવી છે. ઉમેદવાર બોટાદ એસટીમાં કન્ડકટરની નોકરી કરે છે. અને ઉમેદવાર બિન સચિવાલયની પરીક્ષાના દિવસે પણ ફરજ પર હતો. જો‌ ઉમેદવારે પરીક્ષા જ આપી નથી તો તેની સીટ પર કોણે પરીક્ષા આપી તે પણ એક સવાલ છે. ત્યારે સમગ્ર ઘટના સામે આવતા મોડે મોડે જાગેલુ ગૌણ સેવા મંડળ હવે ઉમેદવારને નોટિસ ફટકારી રહ્યુ છે.

READ ALSO

Related posts

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!