GSTV
Home » News » કાળઝાળ ગરમીમાં ખાઓ ઠંડો-ઠંડો શ્રીખંડ, નોંધી લો રેસિપી

કાળઝાળ ગરમીમાં ખાઓ ઠંડો-ઠંડો શ્રીખંડ, નોંધી લો રેસિપી

કાળઝાળ ગરમીમાં સમર ડ્રીંક્સ તો બહુ પીધા હશે પરંતુ જો ઠંડા-ઠંડા શ્રીખંડની વાત આવે તો નાના હોય કે મોટા સૌકોઇના મોઢામાં પાણી જરૂર આવી જાય. તો ચાલો નોંધી લો રેસિપી….

સામગ્રી:

૨ કિલોગ્રામ દહીં, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫ ગ્રામ વાટેલી એલચી, ૫ ગ્રામ ઝીણાં સમારેલાં પિસ્તાં,

૫ ગ્રામ ઝીણી સમારેલી બદામ, ૫ ગ્રામ ઝીમા સમારેલા કાજુ.

રીત: 

દહીંને ઝીણા કપડામાં મૂકી આખી રાત લટકાવી રાખો. બધું પાણી નીકળી જાય પછી દહીંને બાઉલમાં નાખી ખાંડ મિક્સ  કરો. બદામ, પિસ્તાં, કાજુ અને એલચી ભભરાવી સર્વ કરો.

Read Also

Related posts

21 સેકન્ડનો વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમે પણ કહેશો વાહ’

pratik shah

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

45ની ઉંમરે પણ શા કારણે આટલી હૉટ લાગે છે મલાઇકા, એક્ટ્રેસે શેર કર્યુ સિક્રેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!