GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સૂકી ખાંસીથી એક જ દિવસમાં મળશે રાહત, અજમાવી જુઓ આ ઘરેલૂ ઉપચાર

સુકી ખાંસીના કેટલાય કારણ હોઇ શકે છે, જેવા કે વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ, ધૂમ્રપાન અથવા અન્ય રોગ જેવા કે અસ્થમા, ટીબી અથવા ફેફસાનું કેન્સર વગેરે. સુકી ખાંસી માટે તમે કેટલાક ઘરેલૂ ઉપચાર અપનાવી શકો છો. જાણો, શું છે સુકી ખાંસી દૂર ભગાવવાના ઘરેલૂ ઉપચાર

– તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તેમાં થોડીક ખાંડ નાંખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઇએ. આ સુકી ખાંસી માટેનો રામબાણ ઇલાજ છે.

– આ ઉપરાંત એક ચમચી હળદરને અજમા સાથે મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે ઉકાળીને આ પાણી અડધુ થઇ જાય ત્યારે તેમાં થોડું મધ મિક્સ કરીને તેનું દિવસમાં ઓછામાં ઓછું ત્રણવાર સેવન કરો.

tb disease

– સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો.

– આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો. આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો.

Read Also

Related posts

હોંગકોંગ મુદ્દે જગત જમાદારની ચીનને ધમકી, કરશે એવી મોટી કાર્યવાહી કે ચીનને મરચાં લાગી જશે

Mansi Patel

બેન્કમાંથી આટલાથી વધુ રૂપિયા ઉપાડ્યાં તો ભરાઇ જશો, TDSનો આ નવો નિયમ જાણી લો

Bansari

અક્ષયકુમારને આ બાળકીએ ગાયેલું બાલા બાલા સોંગ પસંદ પડી ગયું, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!