GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

‘ફેણ બતાવ…’ 30 મિનિટ સુધી સહન કર્યા બાદ નાગે કર્યું કંઈક આવું, સાપ સાથે લવારી કરતો દારૂડિયાનો Video Viral

સોશિયલ મીડિયા પર એક દારૂડિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે એક દારૂડિયો ઝેરીલા સાપની સાથે રમી રહ્યો છે અને તેને ફણ બતાવવાનો હુકમ કરી રહ્યો છે. 30 મિનિટ સુધી તો સાપ આ સહન કરતો રહ્યો. ત્યાર બાદ તેણે દારૂડિયાને ડંખ મારી જ દીધો. ત્યાર બાદ લોકો દારૂડિયાને હોસ્પિટલ લઈ ગયા. ચોંકાવનારો આ વીડિયો રાજસ્થાનમાં દોસા જિલ્લાના બાંદીકુઈનો છે.

આ તસ્વીરોમાં એક દારૂડિયો ખેતરમાં એક સાપના સાથે બેઠેલો દેખાઈ રહ્યો છે. દારૂડિયો સાપ સાથે વાતો કરી રહ્યો છે અને તેને જવા નથી દેતો. દારૂડિયાની આસપાસ ઘણા લોકો એકઠા થઈ રહ્યા છે અને સાંપથી દુર જવા કહી રહ્યા છે.

દારૂડિયો કોઈની વાત માની જ નથી રહ્યો. જે વીડિયો સામે આવ્યો છે જેમાં દારૂડિયો સાપને કહી રહ્યો છે કે ફેણ દેખાડ અને થોડા વખત સુધી સહન કર્યા બાદ સાપે તેને કંખ મારી દીધો.

આ નાટક 30 મિનિટ સુધી ચાલ્યું. જ્યારે સાંપે તેને ડંખ માર્યો તો ત્યાર બાદ દારૂડિયાને એક ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

આ સમગ્ર ઘટના બાંદીકુઈના ગુડા કટલાનો જણાવવામાં આવી રહ્યો છે. દારૂડિયાનું નામ પ્રકાશ બેરવા જણાવવામાં આવી રહ્યું છે. પ્રકાશ બેરવાને જયપુરના એસએમએસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ પહેલાનો દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ વાયરલ અત્યારે થયો છે.

Read Also

Related posts

હોટલોએ 1 જૂનથી સરકાર પાસે કરી નવી ડિમાન્ડ, મંજૂરી મળી તો આટલા વાગ્યા સુધી ઘરેબેઠા મળશે ભોજન

Nilesh Jethva

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!