GSTV

Viral Video : ટલ્લી થયેલી યુવતીએ કરી એવી હરકત કે ટોયલેટમાં ફસાઇ ગયો પગ!

Last Updated on June 27, 2018 by Bansari

સોશિયલ મીડિયા પર ટોયલેટમાં એક મહિલાની હરકતનો વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો હેરાન થઇ ગયાં છે. હકીકતમાં રાતે દારૂના નશામાં આ મહિલાનો પગ એશિયન સ્ટાઇલ ટોયલેટમાં ફસાઇ ગયો હતો. ફારફાઇટર્સે અડધી રાતે આવીને મહામુશ્કેલે આ મહિલાનો પગ બહાર કાઢ્યો. રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે ચીનના ગ્વાંગજી શહેરમાં આ ઘટના ઘટી હતી અને 30 મિનિટ સુધી યુવતીનો પગ ટોયલેટમાં ફંસાયેલો રહ્યો.

યુવતીના પરિવારજનોએ તેનો પગ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન રહ્યાં અને તેમણે લોકલ ફાયર ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધ્યો. વિડિયોમાં જોઇ શકાય છે કે એક તરફ જ્યાં ફાયરફાઇટર્સ ટૉયલેટ તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે તો બીજી બાજુ નશામાં ધૂત યુવતી રડી રહી છે. ટોયલેટ તોડવામાં આવ્યાં બાદ યુવતીનો પગ બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનામાં યુવતીને ઇજા પણ થઇ હતી જે પછી તેને હોસ્પિટલ ખસેડવમાં આવી અને તેની સારવાર કરાવવામાં આવી.

Related posts

Viral Video / લોકો આંગળી પર ફૂટબોલ ફેરવે છે, આ ભેંસ તો તેનાથી ખૂબ આગળ નિકળી ગઈ: તમે કરતબ જોઇ કે નહીં

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

KBC 13 / સ્પર્ધકે અમિતાભ બચ્ચન સાથે કર્યું ફ્લર્ટ, મહાનાયક બોલ્યા “બંધ કરો શો”

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!