GSTV
Gujarat Government Advertisement

સંબંધો શર્મસાર, દારૂડીયા દિકરાએ નશામાં સગી માતા સાથે આચર્યુ દુષ્કર્મ, દીકરો નપાવટ નીકળ્યો

રિક્ષા

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં માતા-દિકરાના પવિત્ર સંબંધને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોલીસ સ્ટેશનમાં પોતોના દિકરા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલામાં માતાની ફરિયાદના આધારે દિકરા વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

દારૂડીયા દિકરાએ નશામાં કર્યો માતાનો રેપ

ઘટના સીતાપુરના સદરપુર વિસ્તારની છે. અહીંના રહેવાસી એક મહિલાએ પોતાના દિકરા પર નશાની હાલતમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપો છે કે તેનો પતિ શૌચાલયમાં ગયો હતો દારૂડિયા દિકરાએ ઘરમાં ઘુસી અને માતાની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. આ કૃત્યથી માતા દિકરાના પવિત્ર સંબંધોને પણ કલંકિત કરવામાં આવ્યા છે. માતાએ પોતાના જ દિકરા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસની સામે માતાની ફરિયાદ આવતાની સાથે જ પોલીસના હોશ ઉડી ગયા હતા.  

પોલીસે દાખલ કર્યો કેસ

પોલીસે ફરીયાદના આધારે આરોપી દિકરા વિરૂદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ જણાવ્યું છે કે પીડિત માને મેડિકલ તપાસ માટે જિલ્લાની મુખ્યાલય મહિલા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે મેડિકલ પરીક્ષણના રિપોર્ટના આધાર પર આગળ કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી દિકરાની ધરપકડ કરી લેવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!