GSTV

ડ્રગ્સ કેસ/ દીપિકા-સારા બાદ NCBના રડાર પર ‘A’ લિસ્ટ એક્ટર્સ, પ્રખ્યાત નામી એક્ટર્સ પર કસાસે શકંજો

બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસને લઈને NCB સતત પોતાનો વ્યાપ વધારી રહી છે. ઉલ્લેખનીય છે અત્યાર સુધી દીપિકા પાદુકોણ, સારા અલીખાન, શ્રદ્ધા કપુર, રિયા ચક્રવતિ વિરુદ્ધ NCBએ શંકજો કસ્યો છે. તમામને સમન્સ પાઠવીને NCBતેમની પૂછ પરછ કરી રહી છે. અભિનેત્રીઓ બાદ હવે બોલિવુડની પ્રખ્યાત A લિસ્ટર એક્ટર્સ પર NCBનો ગાળ્યો કસાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

NCBના રડાર પર બોલિવુડના પ્રખ્યાત મોટા સ્ટાર્સ

NCBના સૂત્રોના જણાવ્યા મુજબ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે બોલિવુડની અભિનેત્રીઓ બાદ હવે NCBના રડાર પર A લિસ્ટમાં શામિલ મોટા અને પ્રખ્યાત નામી એક્ટર્સ છે. ડ્રગ્સ કેસમાં બોલિવુડની મહિલા કલાકારોનો ઘેરાવ બાદ હવે પુરુષ કલાકારોનો નંબર જલ્દી આવશે. NCBને જેવું આ મામલે ઈનપુટ અને ડિવાઈસ મળે તુરંત જ અભિનેતાઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.

દીપિકા પાદુકોણનો ફોન ખોલશે રાઝ!

NCB હાલમાં ઈનપુટ્સ પર કાર્ય કરી રહી છે.સાથે સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણના મોબાઈલ માંથી ડિલીટ થયેલા ડેટાને રિટ્રીવ કરશે. દીપિકાના ફોનથી NCB ને ઘણા નામો પ્રાપ્ત થાયલે તેવી ઘણી આશા છે. તમને જણાવી દઈએ કે NCBથી પૂછપરછ કરાયા બાદ દીપિકા પાદુકોણ, સારા અલીખાન, શ્રદ્ધા કપુર, રિયા ચક્રવતિ ના ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana

કંગનાએ કહ્યું જેલમાં જવાની જોઈ રહી છું રાહ, યુઝર્સે ટ્રોલ કરી કહ્યું ચૂપ કરો

Karan

BIGG BOSS: રેડ ઝોનમાં જઇને નીક્કીએ કર્યું આ નિયમોનું ઉલ્લંઘન, શું તેને અપાશે સજા?

Karan
Do NOT follow this link or you will be banned from the site!