GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

સ્મગલિંગ માટે કબૂતરનો આ રીતે ઉપયોગ જોઈને ચોંકી જશો

મોટેભાગે વાર્તાઓમાં સાંભળ્યુ હશે કે રાજામહારાજાના સમયમાં એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે કબૂતર દૂત તરીકેનું કામ કરતું હતુ. બોલિવુડની ફિલ્મોમાં પણ કંઇક આ પ્રકારનુ બતાવવામાં આવે છે. પરંતુ આજે અમે જે વાત કહેવા જઇ રહ્યા છે ત્યાં કબૂતરનો ઉપયોગ સંદેશો નહી પરંતુ કઇ બીજો પહોંચાડવા માટે થાય છે.

વાસ્તવમાં, કુવૈતમાં એક એવું કબૂતરને પકડવામાં આવ્યુ છે, જેની મદદથી ડ્રગ્સનું સપ્લાઇ કરવામાં આવતુ હતુ. ચોંકાવનારી વાત તો એ છે કે આ કબૂતરને એક નાની બેગની સાથે પકડવામાં આવ્યુ છે. સૂત્રોનુસાર કુવૈતના અધિકારીઓએ આ કબૂતરને ત્યારે પકડ્યું જ્યારે ઇરાકથી કુવૈત જઇ રહ્યુ હતુ. જ્યારે અધિકારીઓએ તેને પકડ્યુ ત્યારે તેની પીઠ પર બેગ હતુ, જેમાં 178 ગોળીઓ હતી.

આ પહેલી વખત નથી જ્યારે કબૂતરોનો ઉપયોગ આ કામ માટે કરવામાં આવ્યો હોય. વર્ષ 2016માં અમેરિકાના કોસ્ટારિકામાં એક જેલમાં ડ્રગ્સ સપ્લાઇ કરવા માટે એક કબૂતર પક્ડાયું હતુ.

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!