GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

છીંક અને ઉધરસ ખાવાવાળા પર નજર રાખવા આ દેશના આકાશમાં ઉડે છે ડ્રોન

ઓસ્ટ્રેલિયામાં છીક અને ઉધરસ ખાવા વાળા લોકો સામે ડ્રોન વડે બાજ નજર રાખવામાં આવી રહી છે. અહીયા છેલ્લા 24 કલાકમાં માત્ર 4 કેસ નોંધાયા છે અને અન્ય દેશોની સરખામણીએ અહીયા કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે. સાથે જ અહીયાં દર્દીઓ પણ સાજા થઈ રહ્યા છે.

કોરોનાને કારણે એક મોત

છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાને કારણે એક મોત થયું છે અને દેશમાં પરિસ્થિતી સામાન્ય થઈ રહી છે. જોકે સંક્રમણ ફેલાયા બાદ અહીયા ડ્રોન વડે નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ છીંક અને ઉધરસ ખાવા વાળા સામે બાજ નજર રાખવામાં આવે છે. અહીયા કોઈ વ્યક્તિ જાહેરમાં બેસીને કઈ પણ ખાવાનું ખાય તો પણ તેને દંડ ફટકારવામાં આવે છે અને કોઈ અન્ય વ્યક્તિ સોશિયલ ડિસટન્સ ન જાળવે તો પણ તેને દંડ ફટકારવામાં આવે છે.

READ ALSO

Related posts

રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Nilesh Jethva

હાલમાં ભારત નહી આવે વિજય માલ્યા, UK હાઈ કમિશને કહી આ મોટી વાત

Mansi Patel

ભરત સોલંકી સામે નરહરી અમીનનો જંગ : જે ભાજપ કરી રહ્યો છે એવું જ સોલંકી કેમ ન કરી શકે, નથી કોઈ વિકલ્પ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!