GSTV
Gujarat Government Advertisement

બાપૂનગર કે ખાડાનગર: 1 મહિના પહેલા પડેલા ભુવાનું કામ હજૂ પુરૂ નથી થયુ ત્યાં બીજો ભુવો પડ્યો

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમદવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન હર હંમેશ પોતાના કામના લઈને ચર્ચામાં હોય છે. ત્યારે ફરી એક વાર તેમના કામનો નમુનો જોવા મળ્યો છે. બાપુનગર ખાતે છેલ્લા મહિનામાં બીજો ભૂવો પડ્યો છે. જોકે જાગૃત નાગરીકો દ્વારા ભૂવો પડતાની સાથે એરિયા કોર્ડન કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ રસ્તો હોવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે સ્થાનિકો પણ સ્માર્ટ અમદાવાદ નગરીને ભુવા નગરી કહી રહ્યા છે. બાપુનગરમાં ૧ મહિના પહેલા પડેલો ભુવાનું કામ પૂર્ણ થયું નથી ને બાપુનગર વિસ્તારમાં બીજો ભૂવો પડ્યો છે. બને ભુવાની વચ્ચે અંદાજીત ૧૦૦ મીટર જેટલું જ અંતર છે. જેના લઈ સ્થાનિકો લોકો ચિંતામાં મુકાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!