GSTV

4 વર્ષથી આ શખ્સ પીવે છે એવું પીણું કે, જાણીને તમે પણ રહી જશો હેરાન

આમ જોવા જઈએ તો વિશ્વમાં વિચિત્ર લોકોની કમી નથી, પરંતુ તમને આજે એક એવા વિચિત્ર શખ્સ વિશે જણાવાવા જઈ રહ્યા છીએ કે તેની ટેવી વિચિત્રતો છે જ સાથે સાથે ચોંકાવનારી પણ છે. પરતું તે જાણીને તમને ઘૃણા આવશે. આ શખ્સ હેંપશાયરનો રહેવાસી છે. જેનું નામ છે હેરી મતાદીન, તે છેલ્લા ચાર વર્ષથી પોતનું વાસી પેશાબ પી રહ્યો છે. તેનો દાવો છે તેનાંથી તેના સ્વાસ્થ્યમાં અત્યંત સુધારો થઈ રહ્યો છે.

ચાર વર્ષથી પોતનું વાસી પેશાબ પી રહ્યો છે

એક અહેવાલ મુજબ 32 વર્ષીય આ શખ્સ એક અઠવાડીયાથી લઈને એક મહિના સુધી સતત પોતાનો પેશાબ 200 એમએલની માત્રામાં દરરોજ પીવે છે. હેરીનો દાવો છે કે તેનાથી તેનું ડિપ્રેશન પણ ખત્મ થયું છે અને તે પહેલા કરતા વધુ જવાન દેખાઈ રહ્યો છે. હેરી કહે છે કે લોકોને એ વિશ્વાસ આવતો નથી કે 32 વર્ષછું કે લોકો તેને 20 વર્ષનાં સમજે છે.

હેરીનો દાવો છે કે વાસી યૂરીનમાં એન્ટી એજિંગ પ્રોડક્ટસ હોય છે

હેરીનો દાવો છે કે વાસી યૂરીનમાં એન્ટી એજિંગ પ્રોડક્ટસ હોય છે. તે છેલ્લા ચાર વર્ષોથી આ દરરોજ પીવે છે. અને તે પહેલાથી વધુ ખુશ અને સ્વસ્થ છે. હેરીનું કહેવું છે કે તેણે યૂરીન થેરાપીનાં વિશે માર્થા ક્રિસ્ટીનું પુસ્તક યોર ઓન પરફેક્ટ મેડીસન દ્વારા જાણકારી મળી હતી. આ સિવાય તેમણે જણાવું કે ફેસબુક સાથે જોડાયેલા ઘણા પેજ પર તેમને આ થેરાપી વિશે વધુ જાણકારી મળી હતી.

READ ALSO

Related posts

પ્રાણવાયું, IIT રૂડકીના સંશોધકોએ કરી દીધી કમાલ, ભારતને હવે નહીં રહે કોરોનામાં ડર

Ankita Trada

PM મોદીએ શેર કર્યો અટલ બિહારી વાજપેયીનો વીડિયો, જુઓ યાદ કરતા શું લખ્યું…

Arohi

ગુજરાતના નેતાઓએ રાજ્યસભાના સાંસદ બનવા રાહ જોવી પડશે, આ ચૂંટણી પણ મોકૂફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!