GSTV
Gujarat Government Advertisement

સાવધાન / કોરોના ભગાવવા ગરમ પાણીનો ઉપયોગ કરતાં હોય તો ચેતી જાજો, કોરોના તો નહીં ભાગે પણ આવા રોગો આવી જશે

Last Updated on May 8, 2021 by Karan

કોરોના વાયરસે આખી દુનિયાને બાનમાં લઈને હેરાન કરી નાંખી છે. સર્વત્ર હાહાકાર ફેલાઈ ગયો છે. ભારતમાં કોરોના સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યા છે. રોજના લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. હવે લોકો ખૂબજ ગરમ પાણી પી રહ્યા છે. જો કે સરકારે ગરમ પાણી પીવાને લઈને કોરોના વાયરસ સંક્રમણથી બચાવના ઉપાયો જાહેર કર્યા છે.

કોરોના વાયરસને લઈને કેટલાય ભ્રમ ચાલી રહ્યા

કોરોના વાયરસને લઈને કેટલાય ભ્રમ ચાલી રહ્યા છે. લોકો ઘરેલૂ ઉપચારો પર ફોકસ કરી રહ્યા છે. પરંતુ સરકાર સમયે સમયે પોતાની રીતે કોરોના વાયરસને લઈને ફેલાતા ભ્રમ દૂર કરવા પ્રયાસો કરી રહી છે. હાલમાં જ ગરમ પાણી પીવાને લઈને કોરોના સંક્રમણનો એક દાવો સામે આવ્યો હતો. એનાથી સાબિત થાય છે કે ગરમ પાણી પીવાથી કોરોના વાયરસને હરાવી શકાતો નથી.

ગરમ પાણીની કોઈ ગતિવિધિથી કોરોના વાયરસને માત આપી શકાતી નથી

WHO પહેલેથી સાબિત કરી ચૂક્યું છે કે ગરમ પાણીની કોઈ ગતિવિધિથી કોરોના વાયરસને માત આપી શકાતી નથી. કેટલાક લોકો ગરમ પાણી દરેક વખતે પી રહ્યા છે. અને ગરમ પાણીથી નાહી રહ્યા છે. જેનાથી તેમની તબિયત બગડે છે. સરકારે MYGOVINDIA ટ્વિટર હેન્ડલના માધ્યમથી ગરમ પાણીના સેવન અને ગરમ પાણીથી નાહવા માટેના બહાનાને ખોટું ગણાવ્યું છે.

વધારે ગરમ પાણી પીવાથી બ્લડની માત્રા ઉપર અસર પડે

કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરે છે. વધારે ગરમ પાણી પીવાથી બ્લડની માત્રા ઉપર અસર પડે છે. એનાથી હાઈબ્લડપ્રેશર અને બીજી કેટલીક કાર્ડિયાક સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. એટલું જ નહીં તરસ વિના ગરમ પાણી પીતા રહેવાથી મગજની નસોમાં સોજો આવી શકે છે. એટલા માટે વારંવાર ગરમ પાણી ન પીઓ. સવાર સવારમાં 1 ગ્લાસ હુંફાળું પાણી પીવું જ કાફી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!