જ્યારે તમારુ પેટ ફૂલી જાય છે, તો કબજિયાતની સ્થિતિ પેદા થતી હોય છે. એવામાં તમારી ઈંસ્ટેંટ રેમેડી શું હોવી જોઈએ? જો તમે ઘરેલુ નુસ્ખામાં વિશ્વાસ રાખો છો તો, આજે અમે તમારા માટે એક અચૂક આયુર્વેદિક નુસ્ખા લાવ્યા છે. જે કેટલાક સમયમાં જ તમારી કબ્જની સમસ્યાને હલ કરી દેશે.
આંતરડાઓના માર્ગને સાફ પણ કરે
આયુર્વેદિક હેલ્થ કોચ અને પ્રાણ હેલ્થકેયર સેન્ટરની સંસ્થાપક ડિંપલ જાંગડા જણાવે છે કે, ઘી અમારા શરીરને ચિકણાઈ પ્રદાન કરવામાં મદદ કરે છે અને આંતરડાઓના માર્ગને સાફ પણ કરે છે. આ વેસ્ટ પ્રોડક્ટના મૂવમેન્ટમાં પણ સુધાર કરે છે. જેનાથી કબજિયાતનો ખતરો પણ ઓછો રહે છે.
તમે પણ ઘીથી કરી શકશો કબ્જની સારવાર
ડૉક્ટરની સલાહ છે કે, દરરોજ સવારે એક ચમચી ઘીમાં 200 મિલી ગરમ પાણી મિક્સ કરી પીવુ જોઈએ. સારા પરિણામ માટે તે ખાલી પેટ પીવાની સલાહ પણ આપે છે.
સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન
હાર્ડ કોષ્ટના કારણે કબજિયાત થાય છે, જેનાથી પાચન ક્રિયા, આંતરડા અને કોલોન, રફ અને સખત બનાવે છે. આ સ્થિતિમાં ઘી જેવા સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન પાચન તંત્રને ચિકણાઈ આપીને, તમારી પાચન ક્રિયાને નરમ કરી શકે છે અને શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢવામાં મદદ પણ કરે છે. ઘી કબજિયાત માટે એક સારો અને સટીક ઘરેલુ ઉપચાર છે.
READ ALSO
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો