રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)માં નોકરી મેળવવા માટે સારી તક છે. DRDOમાં સીધી ભરતી નીકળી છે. જેમાં ડાયરેક્ટ ઈન્ટરવ્યુમાં પસંદ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ ભરતી ગ્રેજ્યુએટ અપરેંટિસ અને ટેક્નિશિયન (ડિપ્લોમા) અપરેંટિસના પદો ઉપર થવા માટે જઈ રહી છે. આ પદો ઉપર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
જગ્યાનું નામ અને સંખ્યા
ગ્રેજ્યુએટ અપરેંટિસ અને ટેક્નિશિયન ડિપ્લોમા અપરેંટિસની કુલ 15 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ઓક્ટોબર, 2020
ઈન્ટરવ્યુ(વોક-ઈન-ઈન્ટરવ્યુ)ની તારીખ : 13 નવેમ્બર, 2020
આવી રીતે કરો અરજી
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની ઓફિશિયલ વેબસાઈટ https://www.drdo.gov.in/careers ઉપર જઈને અરજી કરી શકો છો.
પસંદગીની પ્રક્રિયા
આ પદો ઉપર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધાર ઉપર કરવામાં આવશે.
- ભારતમાં દૂધના ભાવ કેમ વધી રહ્યા છે?
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો