GSTV

ઝહીર-દ્રવિડનું ખરાબ રીતે અપમાન થયું: રામચંદ્ર ગૂહા

Last Updated on July 16, 2017 by

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ક્રિકેટ પ્રશાસક સમિતિના પૂર્વ સભ્ય રામચંદ્ર ગૂહાનું માનવું છે કે, જે રીતે સલાહકારના પદ પર રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનની નિયુક્તિને અત્યારે રોકવામાં આવી છે, તે જાહેર અપમાનની જેમ છે.

રામચંદ્ર ગૂહાએ ટ્વિટ કરી કહ્યું કે, પહેલા અનિલ કુંબલેની સાથે વર્તન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ઝહીર ખાન અને રાહુલ દ્રવિડનું અપમાન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, દ્રવિડ અને ઝહીર રમતના દૂત છે. તેમની સાથે આ પ્રકારનું વર્તન ન કરવું જોઇએ.

 

ઉલ્લેખનીય છેકે, રામચંદ્ર ગૂહાની આ ટિપ્પણી સીએઓ દ્વારા શનિવારે રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ પર નિયુક્ત કર્યા બાદ આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઓએ દ્વારા વિદેશી પ્રવાસો માટે રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનની સલાહકાર તરીકે નિયુક્તિ પર મહોર લગાવી નથી. જો કે, આ પહેલા બીસીસીઆઇએ આ બંનેની નિયુક્તિની જાહેરાત કરી હતી.

 

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

અતિ મહત્વનું: ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં મળી ધમકી, કહ્યું – હોટલો અને વિમાનોમાં રાખીશું બોમ્બ

pratik shah

તાલિબાન: અફઘાન ક્રિકેટ ચીફને હટાવી નસીબુલ્લાહ હક્કાનીને સોંપી કમાન, 20 વર્ષથી FBI જેને શોધે છે, તેને આપ્યું આ પદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!