GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

65 વર્ષના આ ડોક્ટરે 175મી વાર રક્તદાન કરતા વિવિધા સંસ્થાઓએ કર્યું સન્માન

ભાવનગરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં શતકવીર રક્તદાતા ડૉ.રાજેશભાઇ મહેતાએ 65 વર્ષની ઉંમરે 175મી વાર રક્તદાન કર્યુ હતુ. તેમની આ સિદ્ધિને વિવિધ સંસ્થાઓએ આવકારી મોમેન્ટો-શાલ-સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ તકે ડો. રાજેશ મહેતાના પરિજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગરના અનેક શતકવીર રક્તદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

વાતાવરણમાં ફેરફાર થાય તો તાવ, ખાંસી, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓનો વધશે ચેપ, બચવા આ 4 ઉપાયો અજમાવો

Harshad Patel

નવી ગાઈડ લાઇન મુજબ સુરતમાં હીરાના કારખાના થયા ફરી શરૂ, ઈન્જેક્શનના કાળા બજાર મામલે પહેલી ધરપકડ

Nilesh Jethva

કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે આ બેંકના કર્મચારીઓ, હવે કામ કરવું થશે વધુ સરળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!