GSTV
Home » News » CBSEની કાર્યવાહી સામે DPSએ ઉઠાવ્યા પ્રશ્નો, અંગત સુનાવણી માટે માંગ્યો સમય

CBSEની કાર્યવાહી સામે DPSએ ઉઠાવ્યા પ્રશ્નો, અંગત સુનાવણી માટે માંગ્યો સમય

સીબીએસસીની કાર્યવાહી સામે ડીપીએસ દ્વારા કેટલાંક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. તેમજ અંગત સુનાવણી માટે સમય માગ્યો છે.

ડીપીએસ દ્વારા 2010માં એનઓસી જમા ન કરાવતા સીબીએસસી દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ડીપીએસના જણાવ્યા મુજબ સીબીએસસીએ માન્યતા રદ કરવાનો નિર્ણય ઉતાવળે લીધો છે.

બાળકોના ભવિષ્યને લઈને ડીપીએસ દ્વારા રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. ડીપીએસના મંજુલા શ્રોફ યોગ્ય સમયે મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!