મોદી સરકારે લોન્ચ કરી Doorstep Banking Service, હવે ઘરે જ મળશે બેંકની દરેક સુવિધાઓ

સરકારી ક્ષેત્રની બેંકોએ પણ તમામ ગ્રાહકોને તેમના દરવાજા પર બેંકિંગ સેવા પ્રદાન કરવા માટે, ડોરસ્ટેપ બેંકિંગ શરૂ કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી ઘણી ખાનગી બેન્કો આવી સેવાઓ આપી રહી છે. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં બેંકોની ભૂમિકા … Continue reading મોદી સરકારે લોન્ચ કરી Doorstep Banking Service, હવે ઘરે જ મળશે બેંકની દરેક સુવિધાઓ