GSTV
Home » News » AIR INDIAનાં સીનિયર કૈપ્ટને મહિલા પાયલટને પુછ્યું કે, શું તમને રોજ….

AIR INDIAનાં સીનિયર કૈપ્ટને મહિલા પાયલટને પુછ્યું કે, શું તમને રોજ….

એર ઇન્ડિયા (AIR INDIA)ની એક જુનિયર પાયલટે પોતાનાં સીનિયર કેપ્ટન પણ સેક્સ લાઇફ જેવા બિભત્સ સવાલો પુછવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પાયલટનો આરોપ છે કે તેનાં સીનિયર કેપ્ટને ડિનર દરમિયાન તેમને સેક્સ લાઇફ વિશેનાં સવાલો પછ્યા હતાં. આ મામલે એર ઇન્ડિયાએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

શું છે મામલો?

ફરિયાદી મહિલા પાયલોટનું કહેવું છે કે, મારા ઇન્સ્ટ્રક્ટરે ટ્રેનિંગ સેશન પુર્થ થયા બાદ ગત 5-મેનાં રોજ મને સલાહ આપી હતી કે હું તેમની સાથે હૈદરાબાદનાં કોઇ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાઉં. મેં ઇન્કાર કર્યો છતાં તેમની સાથે હું અનેક ફ્લાઇટ કરી ચુકી હતી. અમે સાંજે 8 વાગ્યે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા હતાં.

મહિલા પાયલોટે કહ્યું કે,ડિનર શરૂ થતા જ તેમણે પોતાનાં દુ:ખી લગ્નજીવન અને ડિપ્રેશનની વાતો શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે મને મારા પતિ બહાર રહે છે તો હું બધું કેવી રીતે કરૂં છું. શું મને દરરોજ સેક્સની જરૂરિયાત રહે છે? મહિલાનાં જણાંવ્યા પ્રમાણે તેણે પોતાનાં સિનીયર કૈપ્ટનની વાતોનો વિરોધ કર્યો અને તેને જણાંવ્યું કે, આવા પ્રકારની વાતો ન કરવી જોઇએ. ત્યાર પછી મહિલાએ કૈબ બુક કરીને ઘરે જતી રહીં.

READ ALSO

Related posts

ચિરંજીવીની ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડીએ રિલીઝ પહેલા જ 125 કરોડની કમાણી કરી લીધી

Dharika Jansari

ચીન સરહદે ઇન્ડિયન આર્મી-એરફોર્સે દેખાડ્યો દમ, ધરાથી નભ સુધી કર્યો શ્વાસ થંભાવી દે તેવો યુદ્ધાભ્યાસ

Riyaz Parmar

નવી એક્ટિવા લઈ છોકરો નીકળ્યો તો ખરો, પણ એક્ટિવા કરતાં ડબલ ભાવનો મેમો ફાટી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!