GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન : થઇ શકે છે જીવલેણ બીમારી, નાની બાબત જીવ લેશે

મોબાઈલ

Last Updated on January 21, 2021 by Mansi Patel

મોબાઇલ તમામના જીવનનો મહત્વનો ભાગ છે. મોબાઈલ વગર જીવન અધૂરું લાગે છે અને એક મિનિટ પણ દૂર થઇએ તો શરીરમાં બેચેની લાગે છે. અહીં સુધી કે મોટેભાગે લોકો ટોયલેટમાં પણ મોબાઈલ સાથે લઇ જાય છે. જેથી એમનો ટાઈમ પાસ થઇ શકે.

ટોઇલેટમાં મોબાઈલ લઈને જવું જીવલેણ

મોબાઈલ

ટોઇલેટમાં મોબાઈલ લઈને જવાની આદત તમને જીવલેણ બીમારીનો શિકાર બનાવી શકે છે. એ ઉપરાંત તમે તમારા પરિવારને જીવલેણ બેકટેરિયાની ચપેટમાં પણ લાવી શકો છો.

Anus સ્નાયુઓ પર દબાણ વધારે છે

મોટાભાગે લોકો ટોઇલેટમાં બેસી સમાચાર વાંચે છે, સોશિયલ મીડિયા ચલાવે છે, વિડીયો જુએ છે અથવા ચેટિંગ કરે છે. જેના કારણે એને ટાઈમ પાસની ખબર પડતી નથી. ઘણા સમય સુધી ટોઇલેટમાં બેસી રહેવાથી Anus અને લોઅર રેકટના સ્નાયૂઓની નસો પર દબાણ વધે છે. એનાથી Piles થવાનો ખતરો વધે છે.

ફોન પર ચીપકી જાય છે જીવલેણ બેક્ટેરિયા

ટોઇલેટમાં બેક્ટેરિયા હોય છે. એવામાં મોબાઈલને ટોયલેટમાં લઇ જવાથી એના પર જીવાણુ ચીપકી જાય છે. ટોઇલેટમાં તમામ વસ્તુ પર કીટાણુ ચીપકી જાય છે. ટોયલેટથી બહાર નીકળી તમે હાથ ધોઈ નાખો છો. એનાથી તમને ઘણા પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા

Bansari

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!