GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

બંધ થવા જઈ રહ્યાં છે આ 4 શો, જાણો કારણ…

ટીવી ટાઉનમાં છેલ્લાં દીવસોમાં કેટલાંય શો બંધ થયા છે. જેમાં આ 4 શો પણ જોડાવા જઈ રહ્યાં છે. તેમાં ઉડાન. કેસરી નંદન, ઈશ્ક મે મરજાવા અને વિષ યા અમૃત સિતારા શામેલ છે. આ દરેક શો બંધ થવા પાછળ એક જ કારણ છે ચાલો જાણીએ.

ઉડાન કલર્સનો પ્રખ્યાત શો છે. શરૂઆતમાં લોકોએ ઉડાનને ખુબ જ પ્રેમ આપ્યો હતો પરંતુ  હવે ઓછી થતી ટીઆરપીના કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો. શોમાં લાવવામાં આવેલો જનરેશન ગેપ લોકોને પસંદ આવ્યો ન હતો. 21 જુન સુધીમાં ઓફએયર થવાની શક્યતા છે.

કલર્સનો વધુ એક શો ઈશ્ક મેં મરજાવાં પણ બંધ થવાની શક્યતા છે. સસ્પેંસ અને થ્રીલરથી ભરેલી આ સીરિયલ ટીઆરપીમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આ કારણે આ શોને બંધ કરવાનો નીર્ણય લીધો છે. આ શોની જગ્યાએ છોટી સરદારની રિલીજ થશે.

કેટલાંક સમય પહેલા ઓનએયર થયેલો શો કેસરી નંદન પર બંધ થવાની અણી પર છે. તેનો છેલ્લો એપિસોડ 12 જુનના રોજ ટેલીકાસ્ટ થશે. શો ને ખુબ જ સારી રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ટીઆરપીના કારણે શો બંધ કરવાનું વિચારી રહ્યા છે.

અદાખાન સ્ટાર સીરિયલ વિષ યા અમૃત સિતારા પણ ઓફએયર થવાનો છે. આ શોની જગ્યાએ બીજો એક સુપરનેકચુરલ શો વિષને લાવવામાં આવ્યો હતો. આ શોનો પ્રોમો રિલીજ કરવામાં આવ્યુ હતું.

READ ALSO

Related posts

કુમાર કાનાણીએ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સામે ઉઠાવ્યા આ સવાલો, ઘટનાને ગણાવી વિરોધીઓની ચાલ

Nilesh Jethva

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની કરી આગાહી

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે દિલ્હી સુધી બેઠકોનો દોર શરૂ, નારાજ કોંગી ધારાસભ્યોએ મુલાકાત માટે સોનિયા ગાંધી પાસે માંગ્યો સમય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!