GSTV

એક્સ બોયફ્રેન્ડને ભુલવો છે? ક્યારેય ન કરો આ ભુલ નહીં તો પસ્તાશો

Last Updated on September 26, 2019 by Arohi

તમારું હમણાં જ બ્રેકઅપ થયું છે. ત્રણ-ચાર વર્ષની રિલેશનશિપ પછી અચાનક સંબંધોનો અંત આવ્યો છે. તમે એની યાદો ને ભૂલી નથી શકતો આવા સંજોગોમાં ફરી કોઈની સાથે પ્રેમ કરવાનો વિચાર કરવાનું પણ નથી ગમતું. છતાં કેટલાક લોકો એવા હોય છે જે  એક્સ ને ભૂલવા માટે ગમે તેની સાથે ડેટિંગ કરવા લાગે છે. જો તમે પણ એમાં જ લોકોમાં સામેલ હો તો તમારી ફેર વિચાર કરવાની જરૂર છે. આવો જાણીએ આવા સંજોગોમાં લોકો શું કરે છે…

1. બ્રેક-અપ પછી પોતાનું દર્દ ભૂલવા માટે લોકો એવા કોઈ લોકો એવા કોઈ ને શોધવા લાગે છે જે તેમને થોડું અટેન્શન આપતા હોય. કોઈ મળી જાય તો લાગે છે જાણે હવે બધી તકલીફો દૂર થઇ ગઇ. પરંતુ જ્યારે આપણે ભાવનાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમજાય છે કે આ બધું માત્ર મૂર્ખતા જેવું છે.

2. લોકો એવા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જાય છે જેનો દેખાવ અને કદકાઠી તેમના એક જેવા હોય. મનોમન તેમને લાગે છે કે જૂનો પ્રેમ પાછો મળ્યો છે પરંતુ થોડા જ વખતમાં એ સાચે કે બે માણસ કદી એક સરખા હોઈ જ નથી શકતા અને પરિસ્થિતિ વધારે પીડાદાયી થઈ જાય છે.

3. પોતાના જૂના પાર્ટનરને ચલાવવા માટે નવા પાર્ટનર સાથેના ફોટો પોસ્ટ કરે છે. એક પાછો આવી જશે એ વિચારીને નવા ફોટા સાથે જાતજાતની કમેન્ટ પણ કરે છે. થોડા જ વખતમાં ખ્યાલ આવી જાય છે કે કોઈ ને પાછા લાવવા માટે આ રીત યોગ્ય નથી.

4. કેઝ્યુઅલ પાર્ટનર એક્સ ના દર્દ ને બોલાવવા માટે તમે મિત્રો સાથે કોઈ પાર્ટીમાં જાવ અને તમારી નજર કોઈ ક્યુટ છોકરા સાથે ભળી જાય તો શું થાય. વાતો વાતો માં જ તમે ને વધારે નજીક આવી ગયા તો આ સંજોગ સૌથી વધુ બેકાર છે કારણ કે આવા સંબંધ ટકતા નથી અને વધારે તકલીફ આપે છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!