GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

શી જિનપિંગ સાથે વાત કર્યા બાદ બદલાયા ટ્રમ્પના સૂર, કોરોના વાયરસ અંગે આપ્યું આ નિવેદન

corona

કોરોના વાયરસને અત્યાર સુધી ચીની વાયરસ કહેનાર ટ્રમ્પમાં સૂર બદલાયા છે. ડોનાલ્ડ મ તો માત્ર આ કોરોના વાયરસ કહ્યો પરંતુ તેમણે કોરોના સામે ચીને કરેલી કાર્યવાહીના વખાણ પણ કર્યા. ટ્રમ્પના નિવેદનમાં આ બદલાવ શિ જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ આવ્યો છે.

એકબીજાએ કોરોના વાયરસ અંગે વાતચિત કરી

શી જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, થોડા સમય પહેલા મારે શી જિનપિંગ સાથે વાત થઈ છે. અમે એકબીજાએ કોરોના વાયરસ અંગે વાતચિત કરી જેનાથી મોટા ભાગની દૂનિયા પ્રભાવિત છે. ચીને આ વાયરસ સામે લડવા ઘણા પ્રયત્નો કર્યા છે અને સારી સમજ વિકસીત કરી છે. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હું તેમનું સન્માન કરૂ છું.

સતત હુમલો કરી રહ્યા હતા

આ પહેલા ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ સામે સતત હુમલો કરી રહ્યા હતા. ટ્રમ્પ સતત કોરોનાને ચીની વાયરસ કહી રહ્યા હતા. છેલ્લા થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે, ચીને કોરોના અંગે માહિતી સાર્વજનીક કરવાને બદલે તેણે રહસ્યની જેમ છુપાવી હતી. ચીને જો આ માહિતી પહેલા જ સાર્વજનીક કરી હોત તો સમગ્ર વિશ્વ કોરોના સામે લડવા યોગ્ય પગલા ભરી શક્યું હોત.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!