GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

USમાં પ્રોટોકોલ તોડીને PM મોદીએ પોતે કર્યુ આ કામ, દંગ રહી ગયા ઓફિસર્સ

વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે હ્યુસ્ટનમાં પહોંચેલા PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આ અવસરે એરપોર્ટ પર વડાપ્રધાન મોદીની સાદગી અને સહજતાનો પણ નજારો જોવા મળ્યો જે જોઈને લોકો દંગ રહી ગયા.

વાત એમ છે કે સ્વાગતમાં અપાયેલા બુકેના ફૂલનો એક ટુકડો નીચે પડી ગયો જેના પર વડાપ્રધાન મોદીની નજર પડી તો તેમણે ઝૂકીને ખુદ ફૂલ ઉઠાવ્યુ અને ત્યારબાદ સેનાના અધિકારી સાથે હાથ મિલાવ્યો.

તેમની આ સહજતાને જોઈને દરેક દંગ રહી ગયા. જેથી સોશ્યલ મીડિયા પર PM મોદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

પીએમ મોદીએ ગુલદસ્તાના એક નાના ટુકડાને ત્યાંથી ઉઠાવીને સંદેશ આપ્યો છે કે તેઓ પોતે પણ સ્વચ્છતાના સંકલ્પને કેટલી ગંભીરતાથી નિભાવે છે.

Read Also

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!