GSTV
Home » News » ટ્રમ્પની Appleને ચેતવણી, ચીનના બદલે અમેરિકામાં કરે પ્રોડક્શન

ટ્રમ્પની Appleને ચેતવણી, ચીનના બદલે અમેરિકામાં કરે પ્રોડક્શન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોબાઈલ બનાવતી કંપની એપલને અપીલ કરી છે. ટ્રમ્પે એક ટ્વિટમાં જણાવ્યુ કે, એપલે મોબાઈલનું ઉત્પાદન ચીનના બદલે અમેરિકામાં કરવુ જોઈએ. ટ્રમ્પે ટ્વિટમાં જણાવ્યુ કે, ચીન પર મોટી રકમનો ટેક્સ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી એપલના મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે.

 ટ્રમ્પના વહીવટી તંત્રએ ચીની સામાન પર 50 બિલિયન ડોલરનો ટેક્સ વગાવ્યો છે. તેની સામે ચીને પણ અમેરિકાને ટેક્સ વધારવાની ધમકી આપી છે. શુક્રવારે ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ વોરને વધુ ગતિવાન બનાવવા માટેના સંકેત આપ્યા છે.  અમેરિકાએ આગામી દિવસોમાં 19 લાખ કરોડથી વધુનો ટેક્સ લાગુ કરવાની ધમકી આપી છે.

Related posts

ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

Bansari

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!