GSTV
NIB

આમ આદમીને વધુ એક આંચકો / PNG નાં ભાવમાં બે રૂપિયાનો વધારો, CNG ની કિંમત પણ વધી

સામાન્ય જનતાને મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. CNG પછી હવે PNG ના ભાવમાં પણ વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ ઘણા શહેરોમાં CNG અને PNG બંનેના ભાવમાં વધારો કર્યો છે. CNG અને PNGના ભાવમાં રૂ.2 થી વધુનો વધારો કરવામાં આવ્યો છે.

Related posts

સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે નિધન

pratikshah

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો મોટો ઝટકો, મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટ્સનો કર્યો વધારો

pratikshah

બોલીવુડના પીઢ અભિનેત્રી અને નિર્માતા આશા પારેખને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર

pratikshah
GSTV