GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાનનું નિવેદન, રૂપિયાનું ગગડવું ચિંતાની વાત નથી

ડોલરની સામે નબળો પડતો રૂપિયો ચિંતાનું કોઈ કારણ નહીં હોવાનું કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન શિવપ્રતાપ શુક્લાનું માનવું છે. શિવપ્રતાપ શુક્લાએ કહ્યુ છે કે ભારતનો ગ્રોથ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોના આધારે રૂપિયાનું ગગડવું અથવા વધવું ડોલરના આધારે થતું હોય છે.

કારણ કે તમામ વ્યવહાર ડોલરમાં થાય છે. મોંઘવારી વધવાના સવાલ પર શિવપ્રતાપ શુક્લાએ કહ્યુ છે કે મોંઘવારી તો આમ પણ વધી રહી નથી. ખાનપાનની ચીજો સસ્તી થઈ ગઈ છે.

પહેલાની સરખામણીએ ઘણી સસ્તી થઈ ચુકી છે. આમા કોઈ સમસ્યા નથી. મોંઘવારીને જેટલી નિયંત્રિત કરવામાં આવે તેટલી તેઓ કરશે. યુપીએ સરકાર દરમિયાન સવાલ ઉઠાવવાની વાત પર શિવપ્રતાપ શુક્લાએ કહ્યુ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય બજારને પણ સાધવાનું કામ કરી રહ્યા છે. તે નિશ્ચિતપણે ઠીક રહેશે.

Related posts

દિલ્લી, યુપી, મુંબઈમાં વરસી રહી છે આગ, આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Harshad Patel

મજુરોનું દર્દ જોઈને સુપ્રિમ કોર્ટે સ્ટેટ અને કેન્દ્ર સરકારને કર્યો સવાલ, મજુરો માટે શું શું કર્યુ?

Mansi Patel

તાઈવાન હોંગકોંગની વચ્ચે 2 યુદ્ધ જહાજો ગોઠવી શું કરવા માગે છે ચીન,શું છે તેની નવી ચાલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!