GSTV
Home » News » થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

gatv

બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું છે. વાવ તાલુકાના માડકા ગામના પતિ પત્નીએ બાઇક પર આવતાની સાથે જ કેનાલમાં ઝંપલાવ્યું હતુ. એકના એક પુત્રએ પત્ની સાથે કેનાલ ઝંપલાવીને આપઘાત કરી લેતા માતા-પિતા ઉપર આભ ફાટી પડ્યું હતું તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બે વર્ષ આગાઉ મૃતક વિરમાભાઇના લગ્ન થયા હતા. તરવૈયાની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા કેનાલ પર લોકો દોડી આવ્યા હતા. હાલ દંપતીએ ક્યાં કારણે આત્મહત્યા કરી છે તે જાણી શકાયું નથી.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel

બીજી વખત માતા બનવા પર શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો, આ કારણે ‘સેરોગેસી’નો લીધો સહારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!