GSTV

VIDEO: પાણી વગર તરફડીયા મારતી માછલીને જોઈ ઈમોશનલ થયો કુતરો, આ રીતે બચાવ્યો નાનકડી માછલીનો જીવ

આ દુનિયા હકીકતમાં ખૂબ અજીબોગરીબ છે. આવુ એટલા માટે કહી શકાય કારણ કે, દુનિયામાં ભાત-ભાતના લોકો વસે છે અને સમય ક્યારે પોતાનું ચક્ર ફેરવી લે તે કોઈને પણ ખબર નથી. અરેરે…એટલુ પણ સિરિયસ થવાની જરૂર નથી, અમે તો બસ એટલા માટે કહ્યુ કે, જો કુતરો જ્યારે કોઈ માછલીને જોવે તો એ સૌથી પહેલા તેના પર હુમલો કરી ખાવાનો પ્રયાસ કરે, બચાવી જાણે એવુ જોયુ છે ક્યારેય નહીં,,,,ને…જુઓ અહીં અમે આજે આપના માટે આવો જ એક વીડિયો લઈને આવ્યા છીએ. જેમાં આપ જોઈ શકશો એક કુતરો પાણી માટે વલખા મારતી માછલીને કુતરો પાણીમાં છોડે છે અને તરફડીયા મારતી માછલીનો જીવ બચાવે છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક ટબમાં માછલી જીવતી છે, પણ તે લાંબો સમય જીવી શકે તેમ નથી કેમ કે, ટબમાં પાણી નથી અને પાણી વગર માછલીનું આયુષ્ય બહુ લાંબૂ ચાલી શકે નહીં. તેથી પાણી વગર આ માછલી પણ તરફડી રહી છે. જો કે, નજીકમાં ઉભેલા કુતરાએ આ દ્રશ્ય જોઈ તેણે મોમાં માછલીને લઈને બહાર કાઢી પાણીમાં છોડી દીધી, જાણે માછલીને જીવમાં જીવ આવ્યો.

READ ALSO

Related posts

PM Awas Yojana: પુરુષો કરતાં મહિલાઓને આવાસ યોજનામાં મળે છે વધુ ફાયદા! ફટાફટ આ રીતે કરી દો અપ્લાય

Bansari

ફેસ્ટીવ સીઝનમાં યુઝર્સને મળશે દમદાર ફાયદો, BSNL એ આ પ્લાન્સ પર આપી નવી ઓફર્સ

Ankita Trada

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!