GSTV
Gujarat Government Advertisement

VIDEO: બે નાના ગલુડીયાએ સાપને મોઢામાં લઈ એવો ફંગોળ્યો કે ચક્કરડી-ભમ્મરડી રમાડી દીધી

Last Updated on June 5, 2021 by Karan

સાંપ કેટલો શક્તિશાળી હોય છે, એ તો સૌ કોઈ જાણે છે. મોટા મોટા જાનવર પણ તેનાથી દૂર ભાગતા હોય છે. જો કે, અહીં રહેલા બે ક્યૂય પપીએ ખતરનાક સાંપને જે ચક્કરડી-ભમ્મરડી રમાડી છે. તેને જોઈને સૌ કોઈ હૈરાન થઈ ગયા છે. જેને પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. એટલુ જ નહીં લોકો આ બંને કુત્તરાના બચ્ચાના ડેયરીંગના ખૂબ વખાણ કરે છે.

સોશિયલ મીડિયા પર જાનવરોનો આ મજેદાર વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં બે ક્યૂટ પપી છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે બે ગલુડીયાએ એક સાંપની પાછળ પડ્યા છે. પહેલા તો બંને તેને ઘેરવાની કોશિશ કરતા હતાં. આવા સમયે એક ગલુડીયાએ સાંપની પૂંછડી મોમાં લઈને ફંગોળવા લાગ્યુ હતું. જેમ કે, સાંપ રમકડુ કેમ ન હોય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!