GSTV

Viral Video : ડૉગીએ કંઇક એવા અંદાજમાં કરી મરવાની એક્ટિંગ, સારા-સારા એક્ટર પણ તેની આગળ Fail

Last Updated on June 7, 2018 by Bansari

સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે હંસી હંસીને લોટપોટ થઇ જશો સાથે જ તમે આ ડૉગીની એક્ટિંગની ફૅન થઇ જશો. આ વિડિયોમાં એક ડૉગી મરવાની એક્ટિંગ કરે છે. આ વિડિયોને ભારતીય ક્રિકેટ ટીમમાં શાનદાર સ્પિનર હરભજન સિંહે શેર કર્યો છે. આ વિડિયોને અનેક લોકોએ શેર કર્યો છે. હરભજનના આ વિડિયોને લાખો લોકો જોઇ ચુક્યા છે. તેમણે આ વિડિયો શેર કરતા કેપ્શન આપ્યુ છે ‘મિસ્ટર ટેલેન્ટ.’

Mr talent ?⭐

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

વિડિયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ પોતાની આંગળીઓ દર્શાવતા ડૉગીને ગોળી મારે છે. જેવો તે શુટ કરવા માટે એક્ટિંગ કરે છે તો ડૉગી પડી જાય છે અને મરવાની એક્ટિંગ કરે છે. જૈ પછી શખ્સ ફરીથી ગોળી મારવાની એક્ટિંગ કરે છે અને ડૉગી તરફડવા લાગે છે. ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને વાયરલ થયેલા વિડિયો તેઓ શેર કરતા રહે છે. તેવામાં તેમણે વધુ એક ફની વિડિયો શેર કર્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!