GSTV
Gujarat Government Advertisement

વિજય માલ્યા અને નીરવ મોદી પર બનશે ડોક્યુમેન્ટ્રી સીરીઝ, દેશના ચાર મોટા કૌભાંડનો થશે ખુલાસો

વિજય માલ્યા

Last Updated on August 23, 2020 by Arohi

દેશમાં થયેલા ઘોટાલાને રૂપેરી પડદે ઉજાગર કરવાનું હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ૧૯૯૨માં થયેલા સ્ટોક માર્કેટ સ્કેમનો એક વેબ સીરીઝને રિલીઝ કરવાની તૈયારી છે. તો બીજી બાજુ દેશના ચાર મોટા ઉદ્યોગપતિઓની તરફથી થયેલી પૈસાની હેરાફેરીને એક ડોક્યુમેન્ટ્રી સીરીઝ દ્વારા દર્શાવામાં આવશે. આ ડોક્યુમેન્ટરી સીરીઝ, દેશમાં કોર્પોરેટ સેકટરમાં જે ચાર ઘોટાળાના  થયા છે તે દર્શાવામાં આવશે.

ડોક્યુમેન્ટ્રીનું નામ બેડ બોય બિલેનિયર છે

આ સીરીઝના નામ સત્યમ, કિંગફિશર, સહારા અને નીરવ મોદી સ્કેમ છે. તેમજ આ ચોરો ઘોટાળાનો એક સીરીઝમાં સમાવનારી ડોક્યુમેન્ટ્રીનું નામ બેડ બોય બિલેનિયર છે. આ સીરીઝને સપ્ટેમ્બર મહિનામાં રીલીઝ કરવાની યોજના છે. સત્યમ ઘોટાલા વર્ષ ૨૦૦૯માં એક મશહૂર કંપની સત્યમ કોમ્પ્યુટર્સમાં થયો હતો. એ વખતે કંપનીના ચેરમેન બાયરાજુ રામલિંહ રાજુ હતા તેમણે માન્યું હતું કે કંપનીના ખાતાઓમાં ગલત રીતે દેખાડવામાં આવ્યા હતા. જ્યારે કિંગફિશર તંપનીના માલિક વિજય માલ્યા દેશની બેન્કોમાં કુલ નવ હજાર કરોડનો કરજો લઇને ફરાર છે.

વિજય માલ્યા

સહારા ઇન્ડિયા પરિવાર કંપની પર ધોખાખાડીનો કેસ

સહારા ઇન્ડિયા પરિવાર કંપની પર ધોખાખાડીનો કેસ છે. સહારાની  બે કંપનીઓ દ્વારા સહારાએ ખોટી રીતે લોકોના પૈસાથી કમાણી કરી હતી. આ સીરીઝમાં ચોથું નામ નીરવ મોદી  ઘોટાળા પર છે. નીરવ મોદી હીરાનો વેપારી છે જે અબજોપતિ છે તેણે ખોટાગેરન્ટી કાગળો મેળવીને ભારતીય ઋણદાતાઓ પાસેથી  વિદેશી ઋણ લીધા છે જેનો ખુલાસો પંજાબ નેશલ બેન્કે કર્યો હતો. આ અનુસાર તેમણે રૂપિયા ૧૪૦૦ કરોડની  હેરફોરી કરી છે. આ ચારેય ઘોટાળાઓને એક જ ડોક્યુમેન્ટરીમાં દર્સાવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!