GSTV

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

ગુજરાત સરકારે નવરાત્રીના દિશા નિર્દેશ જાહેર કર્યા છે. નવરાત્રીમાં ગરબા રમવા માટે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. ગરબા રમવા આવતા લોકો માટે વેક્સિનેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. રાત્રે 12 વાગે કરફ્યું ચાલુ થશે. જેથી 12 વાગ્યા પછી શેરી ગરબા ચાલુ રહેશે તો કાર્યવાહી થશે.

નવરાત્રી

પોલીસે કોવિડની ગાઇડ લાઈનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી છે. સોસાયટીમાં પણ પોલીસ કોવિડની ગાઈડ લાઈનને લઈને ચેરમેન અને રહીશોને જાગૃત કરશે. દરેક સોસાયટીમાં પોલીસની ટીમો લોકો વચ્ચે જશે. જો કે આ વર્ષે પણ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા મનાઇ ફરમાવવામાં આવી છે.

રાજયમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકારે નવરાત્રિ પર શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ સાથે જે કોરોનો ગયો નથી. તે યાદ રાખી કોવિડ-19ના ગાઈડલાઈનનુ પાલન થાય તેવી પણ અપીલ કરી છે. રાકેશ જોષીએ કહ્યુ કે, કોરોના કેસ ઘટ્યા છે. અને નિયમોના પાલન સાથે ગરબાનું આયોજન થવુ જોઈએ. તેમજ સેરી ગરબાની મજા માણવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!