GSTV
Home » News » હડતાલ સામે ઝૂક્યા સીએમ મમતા બેનર્જી, ડોક્ટરોની આ માંગો પુરી કરી

હડતાલ સામે ઝૂક્યા સીએમ મમતા બેનર્જી, ડોક્ટરોની આ માંગો પુરી કરી

પશ્ચિમ બંગાળના ડોક્ટરોની હડતાલની અસર આખા દેશમાં દેખાઈ રહી છે. માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ દિલ્હીના એમ્સ સહિત 18 મોટા હોસ્પિટલોના ડોક્ટર પણ હડતાલ પર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અપીલ કરી કે હડતાલ ખતમ કરવામાં આવે તો જવાબમાં ડોક્ટરોએ પોતાની માંગોની લિસ્ટ આપી દીધી.

આજે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યુ હતુ કે સરકારે ડોક્ટરોની દરેક માંગો સ્વીકારી લીધી છે. મમતા બેનર્જીએ કહ્યું કે ડોક્ટરો ઈચ્છે તો રાજ્યપાલ સાથે વાત કરી શકે છે. મમતા બેનર્જીએ કહ્યું કે ડોક્ટરો સાથે મારપીટ દુરભાગ્ય પુર્ણ છે. દરેક હોસ્પિટલોની સુરક્ષા અમારા માટે પ્રાથમિક જવાબદારી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!