GSTV
Ajab Gajab Trending Videos

Video: તડફડીયા મારતા સાપને લોકોએ પહોંચાડ્યો હોસ્પિટલ, ડોક્ટરોએ તપાસે કરી તો ઉડી ગયા હોશ

સાપનું નામ સાંભળતાની સાથે જ લોકોના રૂંવાડાં ઉભા થઈ જાય છે. તે સરળતાથી કોઈને પણ પોતાનો શિકાર બનાવી લે છે. મોટા સાંપ કોઈ પણ જાનવરને ગળી જવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ સાપે એવું કંઈક ગળી લીધું કે વાત તેના જીવ પર આવી ગઈ. આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ પશુ-પક્ષીને નહીં પરંતુ એક મોટા ટુવાલને ગળી ગયો છે. ત્યાર બાદ ડોક્ટરોએ ખૂબ મહેનત કરી તે ટુવાલને તેના પેટથી બહાર કાઠ્યો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સાંપના મોઢામાંથી ટુલાલ બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે સાપનો આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે. જ્યાં અમુક લોકોને એક સાંપ સમુદ્ર કિનારે મળ્યો. તે જોવામાં ખૂબ ભારે દેખાઈ રહ્યો હતો. લોકોએ કહ્યું કે તે સાંપનતો ચાલી સકતો હતો કે ન હલી શક્યો હતો. જ્યારે લોકોએ તેને જોયો તો તે સમજી ગયા કે જરૂર સાંપે કોઈ ભારે વસ્તુ ગળી લીધી છે.

તપાસ કરતા લોકો પણ ચોંકી ઉઠ્યા

ત્યાર બાદ લોકો સાપને એનિમલ હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ જ્યારે તેની તપાસ કરી તો તે પણ ચોંકી ઉઠ્યા. ડોક્ટરોએ જ્યારે સંપૂર્ણ રીતે તેની તપાસ કરી તો ખબર પડી કે તેણે એત ટુવાલ ગળી લીધો છે. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેના પેટમાં ફસેલા ટુવાલને એક ઉપકરણ દ્વારા બહાર કાઢ્યો. જાણાકારી અનુસાર ટુવાલ કાઢ્યા બાદ હવે સાપ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે. સાંપની ઉંમર 18 વર્ષ જણાવવામાં આવી રહી છે. તેને ફરી સમુદ્ર કિનારે છોડી મુકવામાં આવ્યો છે.

Read Also

Related posts

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહીઃ બરતરફ IAS પૂજા સિંઘલની 82.77 કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

Kaushal Pancholi

બહાદુર કાશ્મીરી યુવતી રૂખસાના કૌસરની ભૂમિકા ભજવતી જોવા મળશે શ્રદ્ધા કપૂર

Siddhi Sheth
GSTV