આ શખ્સનું ફૂલતું હતું પેટ, 22 વર્ષ બાદ પેટમાંથી જે નીકળ્યું તે જોઈને મેડિકલ જગત ચોંકી ગયું

આ વ્યકિતના પેટમાંથી એક ભયંકર વસ્તુ નીકળી હતી જે પછી મેડિકલ જગત ખૂબ જ હેરાન થઇ ગયુ હતુ. કોઇને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ વ્યક્તિના પેટમાંથી આવી કોઈ વસ્તુ પણ નીકળી શકે. વિજ્ઞાનની દુનિયામાં ચમત્કાર થવો એ સામાન્ય બાબત છે અને માણસનું શરીર વિજ્ઞાન માટે સૌથી મોટી અજાયબી છે.

એક આવા જ ઑપરેશનના સમાચારે વિજ્ઞાન જગતને ચોંકાવી દીધું છે. પેટમાં લાંબા સમય સુધી દુ:ખાવો થવાને કારણે તે વ્યકિત કંઈ પણ ખાઇ શકતો ન હતો. નાની ઉંમરથી તે વ્યકિતના શરીરમાં આ સમસ્યા હતી, જેની સારવાર કોઇ ડૉક્ટર કરી ન શક્યા. 22 વર્ષ પછી તેના પેટમાંથી જે નીકળ્યું તે ખૂબ જ ભયાનક હતુ.

22 વર્ષના આ વ્યકિતના પેટમાંથી લગભગ 30 ઇંચના આંતરડાને બહાર નીકળવામાં આવ્યુ છે. ચીનમાં થયેલા આ ઑપરેશનને 10 ડૉક્ટર્સની મદદથી કરવામાં આવ્યું હતું. આ ઑપરેશનના ઇન્ચાર્જ Yin Lu એ આ વ્યકિતનો રિપોર્ટ જોઇને જણાવ્યુ હતુ કે જલ્દીથી આ આંતરડાને બહાર નીકાળવામાં નહીં આવે તો તેની મૃત્યુ થઇ શકે છે. આ આંતરડાનું વજન 13 કિલો છે અને આ અત્યાર સુધીની સૌથી ભારે ટ્યૂમર છે. ઑપરેશન પછી આ વ્યકિત ઠીક છે પરંતુ હજુ સુધી ડૉક્ટર્સે મીડિયામાં તેનું નામ કહ્યુ નથી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter