GSTV
Gujarat Government Advertisement

વડોદરાની એસએસજીમાં ડોક્ટરોએ પીપીઈ કીટ પહેરી કોરોના દર્દી સાથે બોલાવી ગરબાની રમઝટ

Last Updated on October 20, 2020 by

હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરાની એસએસજીના કોવિડ વોર્ડમાં તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. કોવિડ દર્દીઓએ અને તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. તબીબોએ પીપીઈ કીટ પહેરી માં શક્તિની આરાધના કરી હતી. નવરાત્રીમાં દર્દીઓ અને સ્ટાફ ગરબા માણી શકે તે માટે હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠાના લાખણી તાલુકાના કાપરા પીએચસી સેન્ટર ખાતે કોવીડની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. ખુદ આરોગ્ય કર્મીઓ જ કોવીડ ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળ્યા. શનિવારે યોજાયેલા સમારોહમાં આરોગ્ય કર્મીઓ ડીજેના તાલે ગરબે રમ્યા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના આરોગ્ય કર્મીઓ ગરબે ઘૂમ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!