GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતી તબીબોની હડતાળનો આજે 13મો દિવસ છે. આજે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોએ કાળા કપડા પહેરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અમદાવાદમાં રેસિડેન્ટ તબીબોની છેલ્લી નવ હડતાળમાં આ સૌથી લાંબી ચાલેલી હડતાળ છે. સરકાર રેસિડેન્ટ તબીબોની માંગ સ્વિકારવા તૈયાર નથી..તો બીજીતરફ,  તબીબો પણ હડતાળ પૂર્ણ કરવાના મૂડમાં નથી.

  • સિવિલ હોસ્પિટલમાં હડતાળનો મામલો
  • સૌથી મોટી લાંબી ચાલનારી હડતાળ
  • છેલ્લી 9 હડતાળમાં સૌથી લાંબી આ હડતાળ
  •  આ પહેલા થયેલી હડતાળ 9 દિવસ ચાલી હતી
  • ડોકટરોની હડતાળનો અંત ક્યારે?
  • બિ.જે.મેડિકલ બની ગઈ છે રાજકીય અખાડો
  • ડોકટરો હડતાળ પૂર્ણ કરવાના મૂડમાં નથી
  • સરકાર માંગ સ્વીકારવા માટે તૈયાર નથી
  • સિવિલ હોસ્પિટલમાં 13માં દિવસે પણ હડતાળ યથાવત
  • સરકાર સામે તબીબો ઝૂકવા માટે તૈયાર નહી
  • 13 દિવસથી ચાલી રહેલી હડતાળના કારણે દર્દીઓ મુશ્કેલી માં
  • સરકાર અને તબીબો વચ્ચે સમાધાન ના કોઈ સંકેત નહી
  • ડોકટરો બ્લેક કપડાં પહેરી નોધાવી રહ્યા છે વિરોધ

અમદાવાદ શહેરની B.J. મેડિકલ કોલેજ બની ગઈ છે રાજકીય અખાડો. ઉલ્લેખનીય છે કે સરકાર પણ તબીબો સામે ઝૂકવા કોઈ કાળે તૈયાર નથી. આ હડતાલને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. સરકાર અને તબીબો વચ્ચે સમાધાનના કોઈપણ પ્રકારના સંકેતો દેખાઈ નથઈ રહ્યા. ત્યારે હવે આ આંદોલન કઈ તરફ વળશે અને ક્યારે તેનો અંત આવશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

READ ALSO

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel
GSTV