12 વર્ષનાં બાળકને પ્રાઈવેટ ભાગમાં અસહ્ય પીડા થતી હતી, ડોક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે હવે કોઈ રસ્તો નથી

ચાઇનાના હુબેઈ વિસ્તારના વુહાનથી એક અત્યંત આશ્ચર્યજનક કેસનો ખૂલાસો થયો છે. કહેવાય છે કે નાના બાળકોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે છે નહીંતર એક નાની ભૂલ તમારા માટે મોટો દંડ બની શકે છે. અહીં એક 12 વર્ષના છોકરાને પેટમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. કહેવામાં આવે છે કે 12 વર્ષના એક છોકરાને સારવાર માટે 13 જાન્યુઆરીએ વુહાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. ખુબ જ તપાસ પછી એક્સ-રે રિપોર્ટ જોતા ડૉક્ટરના હોશ ઉડી ગયા.

કહેવામાં આવે છે કે કથિત રીતે બાળકે પોતાના ખાનગી ભાગમાં ચુંબકની 39 ગોળીઓ નાખી હતી, જેના પછી તેને ભયંકર પીડા થવા લાગી. વુહાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોકટરોએ તેના ખાનગી ભાગમાં પડેલા ચુંબકના છરા દૂર કરવા માટે સર્જરી કરી. હોસ્પિટલના ડૉક્ટર વાંગ જુન આ કેસને જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

છોકરાએ હોસ્પિટલમાં ડૉકટરોને કહ્યું કે તેણે જિજ્ઞાસામાં આવીને તેના ખાનગી ભાગમાં ચૂંબકના છરા નાખી દીધા હતા. ડૉક્ટરોએ કહ્યું કે છોકરાએ જિજ્ઞાસામાં આવીને આવું કર્યું છે. ચુંબકીય છરાઓને બકીબોલ્સ પણ કહેવાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter