GSTV

તબીબ યુવતીએ સગાભાઈ અને બહેનની કરી હત્યા કારણ જાણી ચોંકી જશો

Last Updated on June 7, 2019 by Mayur

પાટણમાં એક માસ અગાઉ થયેલ મોતના રહસ્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 14 માસની ભત્રીજી અને સગા ભાઈની હત્યા સગી બહેને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં પિતાને પુત્રી પર શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોકટર પુત્રીની અટકાયત કરીને બેવડી હત્યાઓનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપી પુત્રીના કહેવા મુજબ તેને પરિવારમાં અસંતોષ હતો તે કારણે આવુ પગલું ભર્યુ હતુ. એક તબીબ યુવતી આવી કરતૂત કરી શકે તે જાણીને પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. પોલીસે આરોપી તબીબ યુવતીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!