કોરોના મહામારી વચ્ચે સરકારે ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ કર્યું છે. જો કે વેકેશન રદ થતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફે હોસ્પિટલમાં જ દિવાળી પર્વ મનાવ્યો હતો. કોરોના વોર્ડમાં પણ બલૂન તેમજ લાઈટીંગ કરીને સજાવટ કરવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા કોરોના વોર્ડમાં મીઠાઈનું વિતરણ કરાયું હતુ. કોરોના દર્દીઓને જ ડોક્ટર સ્ટાફે પોતાના પરિવારના સભ્યો માન્યા હતા. નિરસ થયેલા દર્દીઓના ઉત્સાહમાં પણ વધારો કરાયો. દર્દીઓને પરિવારના સભ્યો સાથે વીડીયો કોલથી વાત પણ કરાવી હતી.
READ ALSO

- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત