GSTV
Home » News » સાધ્વી પ્રજ્ઞા અંગે ગુજરાત ભાજપના આ નેતાએ કર્યું વિવાદિત ટ્વીટ

સાધ્વી પ્રજ્ઞા અંગે ગુજરાત ભાજપના આ નેતાએ કર્યું વિવાદિત ટ્વીટ

અમરેલી સાધ્વી પ્રજ્ઞાએ કરેલા નથુરામ ગોડસે પરના નિવેદનથી ભાજપના જુના અને કર્મઠ કાર્યકર નારાજન થયા છે. રૂપાણી અને મોદીના નજીકના ગણાતા અમરેલી ભાજપના આગેવાન ડોક્ટર ભરત કાનાબારએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ હતુ. સાધ્વી પ્રજ્ઞા જેવા સંસદમાં જશે તો દેશનું દુર્ભાગ્ય અને શરમજનક ઘટના છે. ડોક્ટર કાનાબાર પણ ભાષાનું ઔચિત્ય ચુક્યા હતા અને રાસ્કલ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!