GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

ડભોઇ રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ કરીને અમદાવાદના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે..પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીની હાલત ખૂબ નાદૂરસ્ત હાલતમાં હોવાથી ડભોઇ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. યુવતી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે.

READ ALSO

Related posts

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ના Hug કે ના Kiss! માસ્ક-ગ્લવ્સ સાથે હવે આ રીતે થશે ફિલ્મ-સીરિયલ્સની શૂટિંગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!