GSTV

શું તમે ફ્લેટ ખરીદવાનું વિચારો છો..? GST અંગેની આ માહિતી વાંચો નહીંતર……..

Last Updated on July 4, 2018 by

રિયલ એસ્ટેટના કેટલાક ડેવલોપર વસ્તુ અને સેવા કર (GST) ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નિર્માણધીન પરિયોજનાઓમાં ફ્લેટ બુક કરાવનારા મકાન ખરીદનાર ગ્રાહકોને આપતા નથી.

નવી અપ્રત્યક્ષ કર વ્યવસ્થાના એક વર્ષ પુર્ણ થવાના અવસરે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ સીબીઆરઈએ આ વાત કરી છે. સેવા કર ગયા વર્ષે 1 જુલાઈએ દેશમાં લાગુ થયો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રેડી-ટૂ-મૂવ ફ્લેટની માંગમાં તેજી દેખાઈ રહી છે, કેમકે પૂર્ણ પરિયોજનાઓ પર GST લાગતો નથી. તેના કારણે દક્ષિણ ભારતમાં ડેવલોપર પરિયોજના પૂરી થયા બાદ ફ્લેટ વેચશે.

સીબીઆરઈ એ જણાવ્યુ છે કે જીએસટીની રહેણાંક વિસ્તાર પર અલગ અસર પડી છે, કેમકે નિર્મિત તથા નિર્માણધીન મકાનો પર કરવેરો અલગ-અલગ છે. પૂર્ણ પરિયોજનાઓ પર GST લાગતો નથી. તેથી મકાન ખરીદનાર ગ્રાહકો વચ્ચે રેડી-ટૂ-મૂવની માંગ ઘણી વધી રહી છે.

Related posts

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!