GSTV
Home » News » શું તમે BSNLની ધનલક્ષ્મી યોજના વિશે જાણો છો? તમને પણ મળી શકે આટલી છુટ

શું તમે BSNLની ધનલક્ષ્મી યોજના વિશે જાણો છો? તમને પણ મળી શકે આટલી છુટ

બીએસએનએલ દ્વારા દશેરા અને દિવાળી ફેસ્ટિવલ સિઝનમાં તેના ગ્રાહકો માટે ધનલક્ષ્મી યોજના શરૂ કરી છે.

બીએસએનએલના પ્રધાન મહાપ્રબંધક એકે શ્રીવાસ્તવએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ સાત નવેમ્બર સુધી બિલ ચૂકવણી કરવાથી ગ્રાહકોને એક થી ત્રણ ટકાની છૂટ મળશે. જેમાં પ્રવર્તમાન બિલ પર એક ટકા, એન્ટરપ્રાઇઝસ બિઝનેસ સેગમેન્ટના બિલ પર બે ટકા અને તમામ સેવાઓ અને સેગમેન્ટના પાંચ મહિનાના બિલની ચુકવણી પર ત્રણ ટકા છૂટ આપવામાં આવે છે.

ઉપરોક્ત તમામ બિલનુમ ચુકવણીમાં જીએસટી છોડીને છુટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બિલ ચૂકવણી માટે બીએસએનએલના કેશ કલેક્શન સેન્ટર અને ગ્રાહક સેવા કેન્દ્ર રવિવારે પણ ખુલ્લા રહેશે.

READ ALSO

Related posts

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને મોટો ફટકો, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનું રાજીનામું

Bansari

દેશના વરિષ્ઠ ઉદ્યોગપતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી આ સલાહ, જાણો તેની વિગતો..

Path Shah

સોનું પહોંચ્યું 6 વર્ષની ઉંચી સપાટીએ, ઊંચા ભાવે ભારતમાં ખરીદી અટકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!