GSTV

આરોગ્ય/ શું તમે પણ ખાઓ છો ફ્રિજમાં રાખેલા લોટની રોટલી? જાણી લો થાય છે કેવી ખતરનાક અસર

લોટ

Last Updated on November 25, 2021 by Bansari

ઘણીવાર એવું બને છે કે જ્યારે રાંધતી વખતે લોટ બચી જાય તો તમે તેને ફ્રિજમાં રાખો અને પછી આ લોટમાંથી બનેલી રોટલી ખાઓ છો. નિષ્ણાતોના મતે વાસી લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બીમાર પડી જશો

લોટ બાંધીને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફ્રિજનો હાનિકારક ગેસ તેમાં પ્રવેશે છે. આવી સ્થિતિમાં આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમે બીમાર પડી શકો છો.

પેટને લગતી સમસ્યાઓ

લોટ બાંધ્યા બાદ તેમાં આથો આવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ લોટમાં બેક્ટેરિયાને વધવા દે છે. જો તમે ફ્રિજમાં રાખેલા લોટમાંથી રોટલી બનાવો છો, તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. વાસી લોટની રોટલી ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

લોટ

રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જશે

વાસી લોટની રોટલી ખાવાથી પાચનક્રિયા પર અસર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે.

લોટ બાંધી લીધા પછી, બને તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરો કારણ કે, એક કલાક પછી તેમાં રાસાયણિક ફેરફારો થવા લાગે છે. જો તમે આ લોટની રોટલી કે પરાઠા ખાઓ છો તો તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!