GSTV
Home » News » શું સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ સુપ્રીમ કોર્ટને પણ માનતા નથી, જાણો મામલો

શું સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ સુપ્રીમ કોર્ટને પણ માનતા નથી, જાણો મામલો

સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના ધક્કા ખાઈ રહેલા ખેડૂતોની આ વખતની દિવાળી જાણે હૈયા હોળી બની ગઈ છે. કેમ કે, સબસીડી માટે આધારા કાર્ડ ફજીયાત ન હોવા છતાં ખેતીવાડી વિભાગ સબસીડીનો લાભ લેવા આધારને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે,  ખેતીવાડી વિભાગના ઈ-પોર્ટલ પર આધાર કાર્ડ વગર અરજી થઇ જાય છે. પરંતુ સબસીડી આપવાની વાત આવે ત્યારે અધિકારીઓ હાથ અધ્ધર કરે છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, કોર્ટના આદેશનો પરિપત્ર મળ્યો નથી. જેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ આડોડાઈ કરી રહ્યા છે. ખેડીવાડી વિભાગના કારણે એક અંદાજે જિલ્લાના 200 જેટલા ખેડૂતોને દિવાળી પહેલા હેરાન થવાનો વારો આવ્યો છે.

Related posts

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Dharika Jansari

તું અનુભવી છે એટલે મને શીખવાડજે, રોજ રાતે પતિ પૂછતો કે સેક્સમાં હું સારો કે તારો જૂનો પતિ સારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!