GSTV
Home » News » રાતે સૂતી વખતે આ રંગના કપડા ભૂલથી પણ ન પહેરો, નહી તો થશે મોટી તકલીફ

રાતે સૂતી વખતે આ રંગના કપડા ભૂલથી પણ ન પહેરો, નહી તો થશે મોટી તકલીફ

હિન્દુશાસ્ત્ર મુજબ રાતે કાળા કપડા ના પહેરવા જોઈએ કારણ કે આ રંગ નકારાત્કમતાનું પ્રતીક છે. રાતનો સમય નકારાત્મક શક્તિઓનો સમય હોય છે. તેથી જે વ્યક્તિ કાળા કપડા પહેરીને સૂવે તો નકારાત્મક શક્તિઓના વશમાં આવી જાય છે અને અનેક તકલીફોમાં ફસાય છે.  તેથી જ શાસ્ત્રમાં રાતે કાળા કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. 

આ ઉપરાંત રાતે કાળા કપડા પહેરવાથી વાસ્તુદોષ પણ થાય છે. જેના લીધે ઘરમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અંદરોઅંદર ઝઘડા થાય છે. 

નોંઘ – આ લેખની માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!