GSTV
Home » News » ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

ગુજરાત માટે સારા સમાચાર છે કે પવન વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડી જશે ત્યાર બાદ રાજ્યમાં વાતાવરણ સ્વચ્છ થઈ જશે. બીજી સિસ્ટમ જે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન પણ નબળુ પડી ગયુ છે. પરંતુ માલદીવના દરિયા કિનારા નજીક લો પ્રેશર સક્રિય થશે. જોકે લો પ્રેશરની કેવી અસર થશે તેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે. મહત્વનુ છે કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં પવન વાવાઝોડુ સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. પવન વાવાઝોડામાંથી છૂટા પડેલા વાદળો ગુજરાત તરફ આવતા સૌરાષ્ટ્ર સહિતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર, સોમનાથ તેમજ દ્વારકામાં વરસાદી વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી હતી.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

આ સરકારી સ્કીમમાં દર મહિને ખાતામાં જ આવી જશે વ્યાજ, જોઇન્ટ ખાતુ હોય તો મળશે ડબલ ફાયદો

Bansari

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!