GSTV
Home » News » ‘TETની પરીક્ષામાં પાસ થનારને રોજગારી તો મળતી નથી’ ગાંધીનગર ખાતે બેરોજગારોના ધરણા

‘TETની પરીક્ષામાં પાસ થનારને રોજગારી તો મળતી નથી’ ગાંધીનગર ખાતે બેરોજગારોના ધરણા

શિક્ષક બનવા માટે લેવાતી ટેટની પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને રોજગારી ન મળતા તેઓએ ધરણા કર્યા છે. ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી ટેટની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા બેરોજગાર ઉમેદવારો પહોંચ્યા છે. શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી હોવા છતાં છેલ્લા બે વર્ષથી શિક્ષકોની ભરતી કરી ન હોવાનો પણ બેરોજગાર ઉમેદવારોએ આક્ષેપ લગાવ્યો છે. 6870 શિક્ષકોની ભરતી કરવાના વચન બાદ ખાલી જગ્યા ભરવામાં આવી નથી. અને જો હવે શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ નહી ધરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!